STD 10 Science IMP Objective Soft Book Board Exam 2026
76% OFF
ધોરણ 10

STD 10 Science IMP Objective Soft Book Board Exam 2026

₹89₹369Save ₹280
Format
PDF
Size
N/A
Pages
N/A
Access
Lifetime
Instant Download
Secure Payment
Lifetime Access

Description

🔬 ધોરણ 10 વિજ્ઞાન - વિભાગ 'A' સ્પેશિયલ (IMP હેતુલક્ષી સોફ્ટ બુક) 🔬

બોર્ડ પરીક્ષા 2026 માટેનું મસ્ટ-હેવ મટિરિયલ

વિજ્ઞાનમાં થીયરી આવડતી હોય પણ નાના પ્રશ્નોમાં માર્કસ કપાઈ જાય છે? બોર્ડ પરીક્ષા 2026 માં વિજ્ઞાનના વિભાગ 'A' માં 16 માંથી 16 માર્કસ કવર કરવા માટે અમે તૈયાર કરી છે આ ખાસ Soft Book (PDF).

✅ આ સોફ્ટ બુક (PDF) માં શું સમાવિષ્ટ છે?

ઓલ-ઈન-વન કલેક્શન: મોસ્ટ IMP MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, યોગ્ય જોડકાં અને એક માર્કસના પ્રશ્નો/વ્યાખ્યાઓ.

નવા માળખા મુજબ: વર્ષ 2026 ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ અને NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ.

આકૃતિ આધારિત પ્રશ્નો: વિજ્ઞાનમાં આકૃતિ પરથી પૂછાતા ટૂંકા પ્રશ્નોનો વિશેષ સમાવેશ.

પ્રકરણ મુજબ વર્ગીકરણ: રાસાયણિક પ્રક્રિયાઓથી લઈને પર્યાવરણ સુધીના તમામ પ્રકરણોના મહત્વના પ્રશ્નો.

💰 કિંમત:

માત્ર ₹89/- (તમારા વિજ્ઞાનના સ્કોરને બુસ્ટ કરવા માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ!)

🚀 વિજ્ઞાનમાં મેળવો શ્રેષ્ઠ પરિણામ! ઘણીવાર ટ્વિસ્ટ કરીને પૂછાતા હેતુલક્ષી પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવે છે. આ મટિરિયલની પ્રેક્ટિસ તમને કોઈપણ પ્રશ્નનો સચોટ જવાબ આપવામાં મદદરૂપ થશે.