STD 12 BA IMP Objective Soft Book Board Exam 2026
Description
🏢 ધોરણ 12 કોમર્સ - વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (B.A.) IMP MCQ અને 1 માર્કસના પ્રશ્નો 🏢
બોર્ડ પરીક્ષા 2026 માં B.A. વિષયમાં વિભાગ A અને B માં પૂરા માર્કસ મેળવવા માટેનું સૌથી વિશ્વસનીય મટિરિયલ! આ વિષયમાં સંચાલનના સિદ્ધાંતો અને કાર્યોને સમજવા જેટલા જરૂરી છે, એટલા જ જરૂરી છે તેના હેતુલક્ષી પ્રશ્નોમાં સચોટતા લાવવી.
✅ આ સોફ્ટ બુક (PDF) ની મુખ્ય વિશેષતાઓ:
સંચાલનનો નીચોડ: દરેક પ્રકરણમાંથી પૂછાઈ શકે તેવા મોસ્ટ IMP MCQ અને એક વાક્યના પ્રશ્નો.
નિષ્ણાત શિક્ષકોનું માર્ગદર્શન: વર્ષોના અનુભવના આધારે વારંવાર પૂછાતા પ્રશ્નોનું ખાસ લિસ્ટ.
નવા માળખા મુજબ: 2026 ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ અને પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયાર કરેલ.
યાદ રાખવાની ટિપ્સ: જે તે પ્રકરણના મુખ્ય મુદ્દાઓ અને વ્યાખ્યાઓનું સરળ સંકલન.
💰 સ્પેશિયલ પ્રાઈસ:
કિંમત: માત્ર ₹69/- (એક નાસ્તા કરતા પણ ઓછી કિંમતે બોર્ડની તૈયારી!)
🚀 B.A. માં ટોપર બનો! વિદ્યાર્થીઓ ઘણીવાર B.A. ને માત્ર થીયરી વિષય સમજીને હળવાશથી લેતા હોય છે, પણ જો હેતુલક્ષી પ્રશ્નોમાં માર્કસ જાય તો કુલ ટકાવારી ઘટી શકે છે. આ મટિરિયલ તમને એ માર્કસ બચાવવામાં મદદ કરશે.
