STD 12 English IMP Objective Soft Book Board Exam 2026
Description
ધોરણ 12 કોમર્સ/આર્ટસ - અંગ્રેજી (English) IMP હેતુલક્ષી સોફ્ટ બુક
બોર્ડ પરીક્ષા 2026 માટે સ્પેશિયલ એડિશન
બોર્ડ પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સ્કોર વધારવા માટે માત્ર ગ્રામર જ નહીં, પણ Textbook આધારિત પ્રશ્નોમાં પૂરા માર્કસ લાવવા ખૂબ જરૂરી છે. અંગ્રેજીના ડરને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે અમે લાવ્યા છીએ સૌથી સચોટ અને મોસ્ટ IMP મટિરિયલ!
✅ આ સોફ્ટ બુક (PDF) માં શું મળશે?
નવા માળખા મુજબ: વર્ષ 2026ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ અને પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયાર કરેલ સચોટ પ્રશ્નો.
Main Text (Read): દરેક પાઠ (Unit) ના મોસ્ટ IMP ખરા-ખોટા (True/False) અને ખાલી જગ્યા (Fill in the blanks) નો સંગ્રહ.
Supplementary Reader: 'Lapwing' ના મહત્વના Nearest Meaning ના પ્રશ્નો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે.
Grammar Section: સેક્શન મુજબ IMP Language Functions, Frame the Question અને Editing (ખાલી જગ્યા) ને લગતા હેતુલક્ષી સવાલો.
💰 સ્પેશિયલ પ્રાઈસ
માત્ર ₹69/- (અંગ્રેજીમાં પાસ થવાથી લઈને ટોપર બનવા સુધીની સફર માટે આ તમારું શ્રેષ્ઠ રોકાણ સાબિત થશે!)
🚀 English હવે અઘરું નહીં લાગે!
ઘણા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનો ડર હોય છે, પણ જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે આ હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરશો, તો તમારો કોન્ફિડન્સ વધશે અને તમે સેક્શન A અને B માં પૂરા માર્કસ મેળવી શકશો.
