STD 12 SPCC IMP Objective Soft Book Board Exam 2026
75% OFF
ધોરણ 12 કોમર્સ

STD 12 SPCC IMP Objective Soft Book Board Exam 2026

₹69₹279Save ₹210
Format
PDF
Size
N/A
Pages
N/A
Access
Lifetime
Instant Download
Secure Payment
Lifetime Access

Description

📝 ધોરણ 12 કોમર્સ - SPCC IMP MCQ અને 1 માર્કસના પ્રશ્નો 📝

બોર્ડ પરીક્ષા 2026 માં SPCC વિષયમાં વિભાગ A અને B માં પૂરા માર્કસ મેળવવા માટેનું સૌથી સચોટ અને ઉપયોગી મટિરિયલ! આ વિષયમાં પત્રોની સાથે સાથે થીયરીકલ હેતુલક્ષી પ્રશ્નો પર પકડ હોવી ખૂબ જ જરૂરી છે.

✅ આ સોફ્ટ બુક (PDF) માં શું ખાસ છે?

વિભાગ મુજબ IMP: SP અને CC બંને વિભાગના તમામ પ્રકરણોના મોસ્ટ IMP MCQ અને એક વાક્યના પ્રશ્નો.

નવા માળખા મુજબ: વર્ષ 2026 ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઈલ અનુસાર તૈયાર કરેલ.

મહત્વની વ્યાખ્યાઓ અને ટૂંકાક્ષરો: પરીક્ષામાં વારંવાર પૂછાતા ફૂલ ફોર્મ (Full Forms) અને વ્યાખ્યાઓનો સમાવેશ.

ઝડપી રિવિઝન: પત્રોની તૈયારી સાથે આ હેતુલક્ષી પ્રશ્નો કરવાથી તમારો સ્કોર 90+ લઈ જવામાં મદદ મળશે.

💰 કિંમત:

માત્ર ₹69/- (એક નાસ્તા કરતા પણ ઓછી કિંમતે બોર્ડની સ્માર્ટ તૈયારી!)

🚀 SPCC માં સ્કોરર બનો! ઘણીવાર વિદ્યાર્થીઓ પત્રો લખવામાં સારા હોય છે પણ હેતુલક્ષી પ્રશ્નોમાં માર્કસ ગુમાવે છે. આ મટિરિયલ તમારા એ રોકડિયા માર્કસને સુરક્ષિત કરશે. આજે જ તમારી PDF ડાઉનલોડ કરો!