STD 11 Account IMP Objective Soft Book Board Exam 2026
75% OFF
ધોરણ 11 કોમર્સ

STD 11 Account IMP Objective Soft Book Board Exam 2026

₹49₹199Save ₹150
Format
PDF
Size
N/A
Pages
N/A
Access
Lifetime
Instant Download
Secure Payment
Lifetime Access

Description

📊 ધોરણ 11 કોમર્સ - નામાના મૂળતત્વો (Account) IMP MCQ અને 1 માર્કસના પ્રશ્નો 📊

વાર્ષિક પરીક્ષા 2026 માટે સ્પેશિયલ સોફ્ટ બુક

એકાઉન્ટ વિષયમાં પાયો મજબૂત કરવા અને વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ માર્કસ મેળવવા માટે વિભાગ A (MCQ) અને વિભાગ B (એક વાક્યના પ્રશ્નો) માં પૂરા માર્કસ લાવવા ખૂબ જ જરૂરી છે. ધોરણ 11 નું એકાઉન્ટ એ ધોરણ 12 માટેનો પાયો છે, તેથી આ પ્રશ્નોની તૈયારી તમને અત્યારે અને ભવિષ્યમાં પણ મદદરૂપ થશે.

✅ આ સોફ્ટ બુક (PDF) ની મુખ્ય વિશેષતાઓ:

સંપૂર્ણ અભ્યાસક્રમ: ભાગ-1 અને ભાગ-2 ના તમામ પ્રકરણોના મોસ્ટ IMP હેતુલક્ષી પ્રશ્નો.

નવી બ્લુપ્રિન્ટ 2026: વાર્ષિક પરીક્ષાના નવા માળખા અને લેટેસ્ટ પદ્ધતિ મુજબ તૈયાર કરેલ મટિરિયલ.

પાયાના કન્સેપ્ટ્સ: ઉધાર-જમાના નિયમો, પારિભાષિક શબ્દો અને મહત્વની વ્યાખ્યાઓનું સરળ સંકલન.

ઝડપી રિવિઝન: પરીક્ષાના સમયે આખા પુસ્તકને બદલે માત્ર મહત્વના પ્રશ્નો વાંચીને ઓછો સમયમાં વધુ માર્કસ મેળવો.

💰 કિંમત:

માત્ર ₹49/- (કોમર્સના પાયાને મજબૂત બનાવવા માટેનું શ્રેષ્ઠ અને સસ્તું મટિરિયલ!)

🚀 એકાઉન્ટમાં માસ્ટર બનો! મોટા દાખલાની સાથે જો તમારા હેતુલક્ષી પ્રશ્નો સાચા હોય તો જ તમે 90+ સ્કોર કરી શકો છો. આ PDF તમને એ રોકડિયા માર્કસ અપાવવામાં મદદ કરશે. આજે જ તમારી કોપી મેળવો!