STD 11 Stat IMP Objective Soft Book Board Exam 2026
75% OFF
ધોરણ 11 કોમર્સ

STD 11 Stat IMP Objective Soft Book Board Exam 2026

₹49₹199Save ₹150
Format
PDF
Size
N/A
Pages
N/A
Access
Lifetime
Instant Download
Secure Payment
Lifetime Access

Description

📈 ધોરણ 11 કોમર્સ - આંકડાશાસ્ત્ર (Statistics) IMP MCQ અને 1 માર્કસના પ્રશ્નો 📈

વાર્ષિક પરીક્ષા 2026 માટે ખાસ તૈયાર કરેલ સોફ્ટ બુક

આંકડાશાસ્ત્ર વિષયમાં સારા ગુણ મેળવવાની ચાવી એટલે વિભાગ A અને B પરની મજબૂત પકડ! જો તમારા હેતુલક્ષી પ્રશ્નો સાચા હોય તો 100 માંથી 100 માર્કસ મેળવવાનું સપનું સરળ બની જાય છે. આ સોફ્ટ બુક ખાસ તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

✅ આ સોફ્ટ બુક (PDF) માં શું ખાસ છે?

સંપૂર્ણ કવરેજ: માહિતીનું એકત્રીકરણ, મધ્યવર્તી સ્થિતિના માપોથી લઈને વિષમતા અને ક્રમચય-સંચય સુધીના તમામ પ્રકરણોના IMP પ્રશ્નો.

નવા માળખા મુજબ: વર્ષ 2026 ની નવી બ્લુપ્રિન્ટ અને વાર્ષિક પરીક્ષાની પદ્ધતિ અનુસાર તૈયાર કરેલ.

સૂત્રો અને થીયરી: નાના દાખલા માટેના જરૂરી સૂત્રો અને વારંવાર પૂછાતી થીયરીનું સચોટ સંકલન.

સ્માર્ટ રિવિઝન: પરીક્ષાના છેલ્લા કલાકોમાં ઝડપી રિવિઝન કરવા માટેનું સર્વશ્રેષ્ઠ મટિરિયલ.

💰 કિંમત:

માત્ર ₹49/- (સ્ટેટમાં સ્કોરર બનવા માટેનું આ સૌથી બેસ્ટ રોકાણ છે!)

🚀 આંકડાશાસ્ત્ર હવે લાગશે એકદમ સરળ! આંકડાશાસ્ત્ર એ પ્રેક્ટિસનો વિષય છે, અને આ ટૂંકા પ્રશ્નો તમારા કન્સેપ્ટ ક્લિયર કરવામાં ખૂબ મદદરૂપ થશે. આજે જ તમારી PDF મેળવો અને ટોપર બનવાની તૈયારી શરૂ કરો!