STD 11 SPCC IMP Objective Soft Book Board Exam 2026
75% OFF
ધોરણ 11 કોમર્સ

STD 11 SPCC IMP Objective Soft Book Board Exam 2026

₹49₹199Save ₹150
Format
PDF
Size
N/A
Pages
N/A
Access
Lifetime
Instant Download
Secure Payment
Lifetime Access

Description

📩 ધોરણ 11 કોમર્સ - SPCC (S.P. & C.C.) IMP હેતુલક્ષી સોફ્ટ બુક 📩

વાર્ષિક પરીક્ષા 2026 માટે સેક્શન A અને B નું વિજયી ભાથું!

SPCC વિષયમાં પત્રો લખવામાં તો મજા આવે છે, પણ થીયરી આધારિત ટૂંકા પ્રશ્નોમાં માર્કસ કપાઈ જાય છે? વિભાગ A (MCQ) અને વિભાગ B (એક વાક્યના પ્રશ્નો) માં પૂરા માર્કસ મેળવવા અને પત્રોના માળખાને લગતી થીયરી સમજવા માટે અમે તૈયાર કરી છે આ સચોટ Soft Book (PDF).

✅ આ સોફ્ટ બુક (PDF) માં શું મળશે?

બે વિભાગોનું સંકલન: વાણિજ્યિક પત્રવ્યવહાર (C.C.) અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ (S.P.) બંનેના મોસ્ટ IMP પ્રશ્નો.

નવા માળખા મુજબ: વર્ષ 2026 ની નવી બ્લુપ્રિન્ટ અને પરીક્ષા પદ્ધતિ અનુસાર ખાસ તૈયાર કરેલ મટિરિયલ.

મહત્વની વ્યાખ્યાઓ અને ટૂંકાક્ષરો: કંપનીની સ્થાપના વિધિથી લઈને પત્રવ્યવહારના શૈલી-માળખા સુધીના તમામ અગત્યના હેતુલક્ષી સવાલો.

સમયની બચત: પરીક્ષાના છેલ્લા દિવસોમાં આખા પુસ્તકને બદલે માત્ર આ સચોટ પ્રશ્નો વાંચીને રોકડિયા માર્કસ મેળવી શકશો.

💰 કિંમત:

માત્ર ₹49/- (SPCC માં પાસ થવાથી લઈને સ્કોરર બનવા સુધીની સફર માટે શ્રેષ્ઠ રોકાણ!)

🚀 પરીક્ષામાં હવે ટેન્શન નહીં! SPCC વિષયમાં જો તમારા ટૂંકા પ્રશ્નો સાચા હોય તો પત્રોમાં પણ વધુ માર્કસ મળવાની શક્યતા વધી જાય છે. આ PDF તમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા તૈયાર કરશે.