Back to Homeઆ વેબસાઇટ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. મટિરિયલ ખરીદવા માટે તમારે સાચી અને સચોટ માહિતી (નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ) આપવાની રહેશે. કોઈપણ ખોટી માહિતી આપવા બદલ અથવા વેબસાઇટનો દુરુપયોગ કરવા બદલ તમારું એક્સેસ બંધ કરવામાં આવી શકે છે. Youth E-Book પર ઉપલબ્ધ તમામ કન્ટેન્ટ, PDF મટિરિયલ, લોગો અને ડિઝાઈન અમારી માલિકીની છે. તમે ખરીદેલું મટિરિયલ માત્ર તમારા વ્યક્તિગત અભ્યાસ માટે છે. આ મટિરિયલને અન્ય કોઈ વેબસાઇટ, સોશિયલ મીડિયા ગ્રુપ્સ (WhatsApp, Telegram) કે અન્ય વ્યવસાયિક હેતુ માટે શેર કરવું, કોપી કરવું કે વેચવું સખત મનાઈ છે. આવું કરતા પકડાનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તમામ મટિરિયલની કિંમત ભારતીય રૂપિયા (INR) માં છે. અમે ગમે ત્યારે મટિરિયલની કિંમતમાં ફેરફાર કરવાની સત્તા ધરાવીએ છીએ. પેમેન્ટ સફળ થયા પછી જ તમને PDF ડાઉનલોડ કરવાની મંજૂરી મળશે. પેમેન્ટ સફળ થયા બાદ મટિરિયલ તરત જ ડાઉનલોડ થઈ જશે ટેકનિકલ ખામીના કિસ્સામાં ડિલિવરીમાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે. અમે મટિરિયલની ચોકસાઈ માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં કોઈ ટાઈપિંગ ભૂલ કે વિષયવસ્તુની ભૂલ માટે અમે જવાબદાર રહેશે નહીં. પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો બોર્ડના નિર્ણય પર આધારિત હોય છે, અમારું મટિરિયલ માત્ર એક તૈયારીનું માધ્યમ (IMP) છે.
Terms & Conditions (નિયમો અને શરતો)
Youth E-Book વેબસાઇટનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને આ નિયમો અને શરતોને ધ્યાનથી વાંચો. આ વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ શરતો સાથે સંમત થાઓ છો તેમ માનવામાં આવશે.
1. સેવાનો ઉપયોગ (Use of Service)
2. બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property Rights)
3. પેમેન્ટ અને કિંમત (Payments and Pricing)
4. ડિજિટલ પ્રોડક્ટની ડિલિવરી (Digital Delivery)
5. જવાબદારીની મર્યાદા (Limitation of Liability)
6. ફેરફાર કરવાની સત્તા (Right to Modify)
Youth E-Book પાસે આ નિયમો અને શરતોમાં કોઈપણ સમયે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા છે. નવા નિયમો વેબસાઇટ પર મૂકતાની સાથે જ અમલી ગણાશે.
7. સંપર્ક વિગત (Contact Information)
જો તમને આ શરતો વિશે કોઈ પ્રશ્ન હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો:
📞 મોબાઈલ: 9712444548 / 9712444549
📧 ઈ-મેલ: [email protected]
Last updated: 08/01/2026
