Search by Standard
Find the perfect study materials for your grade level
All Books(0 books)
Loading books...
Why Students Love Us
Join thousands of successful students across Gujarat
Expert Content
Curated by top educators
Instant Access
Download immediately
Exam Focused
Board exam oriented
50K+ Students
Trusted community
About Us (અમારા વિશે)
Youth Education
Youth E-Book માં આપનું સ્વાગત છે – જે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું મનપસંદ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ છે!
Youth E-Book એ માત્ર એક વેબસાઇટ નથી, પણ ગુજરાતના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના શિક્ષણને સરળ, સસ્તું અને સચોટ બનાવવાનું એક અભિયાન છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વિદ્યાર્થીને ક્વોલિટી એજ્યુકેશન મટિરિયલ ખૂબ જ ઓછા દરે ડિજિટલ માધ્યમથી પૂરું પાડવાનો છે.
અમારું વિઝન (Our Vision)
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાં પોતાનો અભ્યાસ કરી શકે તે માટે અમે IMP Objective મટિરિયલ, Soft Books, અને Exam oriented PDF તૈયાર કરીએ છીએ. ખાસ કરીને બોર્ડની પરીક્ષા (ધોરણ 10 અને 12) માં વિદ્યાર્થીઓ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂરા માર્કસ મેળવી શકે તે અમારું લક્ષ્ય છે.
અમે શું પ્રદાન કરીએ છીએ?
- સચોટ મટિરિયલ: અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નોત્તરી
- નવા સિલેબસ મુજબ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની લેટેસ્ટ પેપર સ્ટાઈલ મુજબનું કન્ટેન્ટ
- પોકેટ ફ્રેન્ડલી: નજીવી કિંમતે વિષયવાર PDF મટિરિયલ
- ત્વરિત એક્સેસ: પેમેન્ટ કર્યા પછી તરત જ મટિરિયલ મેળવવાની સુવિધા
શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે વિદ્યાર્થીઓની મહેનતને સાચી દિશા આપવા માંગીએ છીએ. જો તમે પણ બોર્ડ પરીક્ષા 2026 માં ટોપ કરવા માંગો છો, તો Youth E-Book ના મટિરિયલનો લાભ અવશ્ય લો.
